હોમ » વીડિયો » કચ્છ

કચ્છના રાજપરિવારમાં લગ્ન પ્રસંગ, રોહા ઠાકોરના કુંવરના કોટામાં યોજાયા અનોખા રોયલ લગ્ન

કચ્છ February 5, 2023, 10:58 PM IST | Kachchh, India

Royual Wedding Kutch: કચ્છ રાજપરિવારના ભાયાત એવા રોહા ઠાકોરના કુંવર અક્ષયરાજસિંહ જાડેજાના લગ્ન રાજસ્થાનના કોટા ખાતે ધામધૂમથી કરવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ કચ્છ રાજપરિવારમાં લગ્નપ્રસંગ બનતા અનેક રાજપરિવાર આ રોયલ વેડિંગમાં જોડાયા હતા.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading