હોમ » વીડિયો » ગુજરાત

Political Update | ગેનીબેન ટિકિટ કોંગ્રેસની યાદી જાહેર થાય તે પહેલા મોટો દાવો

ગુજરાત October 24, 2022, 4:50 PM IST | New Delhi, India

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય મોરચે ખૂબ સળવળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેમણે કોંગ્રેસની યાદી જાહેર થાય તે પહેલા દાવો કર્યો છે. ગેનીબેને 2 બેઠકોમાં કોંગ્રેસ ઉમેદવાર અંગે સંકેત આપ્યા છે

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading