Gujarat Election 2022 | મતદાન કરવા મતદારોમાં અનેરો ઉત્સાહ
રાજ્યમાં આજે લોકશાહીનો પર્વ ઉજવાઇ રહ્યો છે. આજે ગુજરાત વિધાનસભી ચૂંટણી 2022માં પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. આજે કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકોનાં ઉમેદવારોનું ભાવિ આજે 2.39 કરોડ મતદારો ઇવીએમમાં કેદ કરશે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે.
Featured videos
-
ભીંડાનાં છોડમાં ભીંડા નહી ફૂલ આવશે, ભીંડાની જંગલી જાત પર સંશોધન
-
કચ્છના રાજપરિવારમાં લગ્ન પ્રસંગ, રોહા ઠાકોરના કુંવરના કોટામાં યોજાયા અનોખા રોયલ લગ્ન
-
મહેસાણાના આ ખેડૂતે બે વીઘામાં 15 પાકનું વાવેતર કર્યુ, વર્ષે મેળવે છે આટલી આવક
-
ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર, હવે ભુજ એરપોર્ટ પર જ કચ્છી હસ્તકળા ખરીદવાનો 'અવસર'
-
જામનગર બાંધણીઓ માટે જગવિખ્યાત છે, અહીંની બાંધણી પહેલી નજરે જ મહિલાઓને ગમી જાય છે!
-
લંડનથી ભારતના પ્રવાસે આવ્યું છે આ દંપતી, તેમની પાસે રહેલ કારમાં તો બંગલા જેવી સુવિધા છે
-
યુવાન ખેડૂતે સીમલા મરચાનું મણમાં નહી ટનમાં ઉત્પાદન મેળવ્યું, એક છોડમાં આવે છે આટલા મરચા
-
અંકલેશ્વરના આ વિદ્યાર્થીએ ડિપ્લોમાં એન્વાયરેમન્ટ એન્જીનીયરિંગમાં આખા રાજ્યમાં ટોપ કર્યું
-
મગફળી ભલે સૌરાષ્ટ્રની વખણાય પણ ખારી સીંગ ભરૂચની જ પ્રખ્યાત છે, એક વાર ખાસો તો...
-
ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ધૂમ મચાવે છે આ ભાઇ-બહેનની જોડી