હોમ » વીડિયો

Gujarat Election 2022 | સંતો - મહંતોએ કર્યું મતદાન | Election Update

ગુજરાત December 1, 2022, 3:13 PM IST | Gujarat, India

બપોરે બે વાગ્યા સુધીમાં સરેરાશ 37 ટકા મતદાન નોંધાયુ છે. 89 બેઠકો પર અત્યાર સુધી સરેરાશ 37 ટકા મતદાન થયુ છે. આદિવાસી આરક્ષિત બેઠકો પર વધુ મતદાન નોંધાયુ હોવાની માહિતી મળી રહી છે. ડાંગ જિલ્લામાં 46.2 ટકા, તાપી જિલ્લામાં 46.3 ટકા, નર્મદા જિલ્લામાં 46.1 ટકા મતદાન નોંધાયું છે. આ સાથે સૌથી વધુ કપરાડામાં 50 ટકાથી વધુ નોંધાયુ છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading