BSNLની દમદાર બ્રોડબેન્ડ સર્વિસઃ માત્ર રૂ.299માં મળશે 100GB ડેટા, જાણો કેવી રીતે મળશે ફાયદો

News18 Gujarati
Updated: August 1, 2021, 10:45 PM IST
BSNLની દમદાર બ્રોડબેન્ડ સર્વિસઃ માત્ર રૂ.299માં મળશે 100GB ડેટા, જાણો કેવી રીતે મળશે ફાયદો
પ્રતિકાત્મક તસવીર

bsnl new broadband: બીએસએનએલની ડીએસએલ બ્રોડબેન્ડ સેવા 299 રૂપિયાનો પ્લાન રજૂ કરી રહી છે. જેમાં ગ્રાહકોને 100 જીબી ડેટા મળે છે. જેથી કરી પ્લાનની સ્પીડ માત્ર 10Mbpsની છે. જે ખુબ જ ઓછી છે. ડેટા ખતમ થયા બાદ આ સ્પીડ ઘટની 2Mbps થઈ જાય છે.

  • Share this:
નવી દિલ્હીઃ બીએસએનએલની ડીએસએલ બ્રોડબેન્ડ (bsnl new broadband) સેવા 299 રૂપિયાનો પ્લાન રજૂ કરી રહી છે. જેમાં ગ્રાહકોને 100 જીબી ડેટા મળે છે. જેથી કરી પ્લાનની સ્પીડ માત્ર 10Mbpsની છે. જે ખુબ જ ઓછી છે. ડેટા ખતમ થયા બાદ આ સ્પીડ ઘટની 2Mbps થઈ જાય છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે બ્રોડબેન્ડ પ્લાન ( broadband plans) માત્ર નવા યુઝર્સ માટે છ મહિના માટે ઉપલબ્ધ છે. ત્યાર બાદ યુઝર્સને 200 જીબી સીયુએલ પ્લાનમાં શિફ્ટ કરવામાં આવશે. જેની કિંમત રૂ.399 છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્લાન 200 જીબી ડેટા પ્રદાન કરે છે. જેની સ્પીડ માત્ર 10 એમબીપીએસ છે.

કંપનીએ બીજા અન્ય પ્લાન્સ છે. જેમાં 555 રૂપિયા, 779 રૂપિયા, 949 રૂપિયા અને 1299 રૂપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. ક્રમ અનુસાર આ બધા બ્રોડ બેન્ડ પ્લાન્સ 500 જીબી, 799 જીબી, 1100 જીબી અને 1600 જીબી ડેટા સાથે 10 એમબીપીએસ સ્પીડ આપે છે. જાણકારી પ્રમાણે જણાવી દઈએ કે ડિઝિટલ સબ્સક્રાઈબર લાઈન એક સાર્વજનિક સ્વિચ કરેલા ચેલિફોન નેટવર્ક ઉપર સેવાઓ પ્રદાન કરે છે.

Airtelનો બેસિક પ્લાન 499 રૂપિયામાં

વાત કરીએ એયરટેલની તો એક્સસ્ટ્રીમ ફાઈબર બેસિક પ્લાનની કિંમત 499 રૂપિયા છે. અને યુઝર્સને 40 એમબીપીએસ સુધી સ્પીડ આપે છે. જેની સાથે અનલિમિટેડ ઇન્ટરનેટ આપવામાં આવે છે. એરટેલ એક્સ્ટ્રીમ, વિંક મ્યૂઝિક, શો એકેડમી, વૂટ બેસિક સબ્સક્રિપ્શન, ઇરોજ નાઉ, હંગામા પ્લે, શેમારુ એમ અને અલ્ટ્રાનું ફ્રી સબ્સ્કિપ્શનની સાથે અન્ય લાભ પણ આપે છે.

આ પણ વાંચોઃ-બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

આ પણ વાંચોઃ-15 વર્ષના પુત્રની માતાનું સુહાગરાતના દિવસે જ મોટું કારસ્તાન, દિવ્યાંગ પતિના ઉડી ગયા હોશટાટા સ્કાઈના બેસિક બ્રોડબેન્ડ પ્લાનની શરુઆતની કિંમત માત્ર 649 રૂપિયા છે. જે 50એમબીપીએસની સ્પીડ સાથે આવે છે. આ એક મંથલી પ્લાન છે. જેમાં લેન્ડલાઈન કનેક્શનની જરૂરત નથી હોતી. આ બ્રોડબેન્ડ પ્લાનની સાથે યુઝર્સને અનલિમિટેડ ઇન્ટરનેટ મળે છે.

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશ

આ પણ વાંચોઃ-સુરતઃ ભાભીની બર્થ ડે પાર્ટીના Live Video શેરમાં યુવકે કર્યા બીભત્સ મેસેજ, યુવતીએ ગજબ રીતે પકડ્યો

વાત કરીએ એયરટેલની તો એક્સસ્ટ્રીમ ફાઈબર બેસિક પ્લાનની કિંમત 499 રૂપિયા છે. અને યુઝર્સને 40 એમબીપીએસ સુધી સ્પીડ આપે છે. જેની સાથે અનલિમિટેડ ઇન્ટરનેટ આપવામાં આવે છે. એરટેલ એક્સ્ટ્રીમ, વિંક મ્યૂઝિક, શો એકેડમી, વૂટ બેસિક સબ્સક્રિપ્શન, ઇરોજ નાઉ, હંગામા પ્લે, શેમારુ એમ અને અલ્ટ્રાનું ફ્રી સબ્સ્કિપ્શનની સાથે અન્ય લાભ પણ આપે છે.

ટાટા સ્કાઈના બેસિક બ્રોડબેન્ડ પ્લાનની શરુઆતની કિંમત માત્ર 649 રૂપિયા છે. જે 50એમબીપીએસની સ્પીડ સાથે આવે છે. આ એક મંથલી પ્લાન છે. જેમાં લેન્ડલાઈન કનેક્શનની જરૂરત નથી હોતી. આ બ્રોડબેન્ડ પ્લાનની સાથે યુઝર્સને અનલિમિટેડ ઇન્ટરનેટ મળે છે.
Published by: ankit patel
First published: August 1, 2021, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading