સુરત : ઓવરબ્રિજ પર 'મોતના કૂવાનો ખેલ' ભારે પડ્યો, Live Video વાયરલ થતા પોલીસે કરી ધરપકડ


Updated: March 12, 2021, 8:48 AM IST
સુરત : ઓવરબ્રિજ પર 'મોતના કૂવાનો ખેલ' ભારે પડ્યો, Live Video વાયરલ થતા પોલીસે કરી ધરપકડ
જિલાની બ્રિજ પર યુવકના ફરી જોખમી સ્ટન્ટ પોલીસે કરી કાર્યવાહી

સુરતના ચંદ્રશેખર આઝાદ (જિલાની) બ્રિજ પર રોજ રાત પડે અને આવા 'ખેલ ખપાટા' જોવા મળે છે. જુઓ જોખમી સ્ટન્ટનો વાયરલ વીડિયો

  • Share this:
સુરત માં છેલ્લા કેટલાક સામેથી કેટલાક યુવાનો પોતાઈ મોટર સાઇકલ સ્ટન્ટ કરતા (Bike Stunt) જોવા મળ્યા છે ત્યારે સુરતના ચંદ્રશેખ આઝાદ  (જિલાની) બ્રિજ (Jilani Bridge) પર ફરી એકવાર રાત પડતા ભેગા થયેલા યુવાનો બાઈક પર સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમ મુક્ત જોવા મળ્યા છે. જોકે આવા લોકો વિરુદ્ધ પોલીસ (Police) કડક કાર્યવાહી અનેક વખત મેગ વચ્ચે આ યુવાનો બાઈક સ્ટન્ટ કરતો વિડીયો વાઇરલ (Video) થયો હતો. જોકે, આ યુવકને બ્રિજ પર 'મોતના કૂવાનો ખેલ' કરવો ભારે પડ્યો છે. પોલીસે આ મામલે બાઇક ચાલક યુવકની સીસીટીવી ફૂટેજ (CCTV Video)ના આધારે ધરપકડ કરી છે.

બનાવની વિગતો એવી છે કે છેલ્લા કેટલાક દિવસોથી સુરતના પોશ વિસ્તારમાં યુવાનો પોતાની મોટર સાઈકલ બેફામ હંકારી સ્ટન્ટ કરતા હોવાને લઈને રસ્ત માંથી પસાર થતા લોકોના જીવ કેટલીકવાર જોખમ મુક્તા હોય છે ત્યારે આવા સ્ટન્ટ કરતા યુવાનો સાથે, પોલીસ વિભાગ દ્વારા લાલ આંખ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો :  PHOTOS : બારડોલીની સંજના ઉર્ફ પ્રિન્સીના ઇન્સ્ટામાં છે લાખો ફોલોવર્સ, Viral videoના કારણે આવી વિવાદમાં

દરમિયાન થોડા દિવસ પહેલાં સુરતના વેડરોડ અને રાંદેરને જોડતા જીલાની બ્રિજ તરીકે ઓળખાતા ચંદ્રશેખર આઝાદ ઓવર બ્રિજ પર એક યુવાન રોંગ સાઈડ પોતાનું મોટર સાઇકલ હંકારીને આગળનું વ્હીલ ઉંચુ કરી પોતાની બાઇક પર સ્ટન્ટ કરો રોંગ સાઇડ બાઇક હંકારીને યુ ટર્ન લીધા બાદ બાઇકને સ્પીડમાં હંકાર્યા બાદ આગળનું વ્હીલ ઉંચું કરી સ્ટંટ કરતો હતો.સોશ્યિલ મિડીયામાં વાઇરલ થયેલા આ વીડિયો જોઇ કેટલાક લોકોએ તેના સ્ટંટ માટે વાહવાહી કરી હતી. પરંતુ તેના આ પ્રકારના સ્ટંટથી માત્ર પોતાનો જ નહીં પરંતુ અન્યના જીવને પણ જોખમમાં મુકયા હતા. જેને પગલે લોકોએ ભારે ટીકા કરી આવા સ્ટંટબાજ વિરૂધ્ધ આકરા પગલા લેવાની કમેન્ટ કરી હતી.

બીજી તરફ આ વિડીયો શહેર પોલીસની ટ્રાફિક શાખાના અધિકારીઓ સુધી પણ પહોંચ્યો હતો જેણે લઈને લોકોના જીવ જોખમમાં મુક્ત આ વીડિયોને લઇને પોલીસે આ યુવાની શોધખોળ શરુ કરી હતી.]

પોલીસે વાયરલ વીડિયોના આધારે યુવકની ધરપકડ કરી હતી.


જેમાં યુવાન બાઈક બનાર ના આધારે પોલીસે યુવાને શોધી કડવા માટે કાર્યવાહી શરુ કરી હતી એન આ યુવાનો બાઇકનો નંબર મળી આવતા રાંદેર પોલીસે સમશાદખાન અલીહુસૈન પઠાણ ની   વિરુદ્ધ પહેલા ગુનો દાખલ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : સુરત : કતારગામમાં બનેવીએ તલવારના ઘા ઝીંકી સાળાની હત્યા કરી, ખૂની ખેલનો Live Video વાયરલ

જોકે,  ડુમસ રોડ પર યુવતી પણ બાઈક વગર માસ્ક એ ચલાવતી હોવાને લઈને તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે આવા સ્તન કરતા યુવાનો સામે સુરત પોલીસે લાલા આંખ કરી અચ્છે અને આગામી દિવસ માં કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવિયા છે જેને લઈને આ વા લોકો બીજાના જીવ નું જુખમાં ઉભું નહિ કરી શકે
Published by: Jay Mishra
First published: March 12, 2021, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading