અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને...


Updated: September 28, 2021, 12:25 AM IST
અમદાવાદઃ અડધી રાત્રે પાડોશી યુવક ઉપરના ભાગે ઘરમાં ઘૂસ્યો, સગીરાને બાથમાં લઈ કરી કિસ.. દાદીનો અવાજ આવ્યો અને...
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news: વાડજ વિસ્તારમાં (vadaj area) એકલતા નો લાભ લઈને આરોપી સગીરાના ઘરમાં (minor girl) ઘુસી ગયો અને તેણે બોલાવીને બાથમાં (hugs and kiss) લઇ કિસ કરી. જો કે સગીરાના દાદીનો (grand mother) અવાજ સાંભળતા જ આરોપી રફુચક્કર થઈ ગયો.

  • Share this:
અમદાવાદ: અમદાવાદ (Ahmedabad news) શહેર માં સગીરા સાથે છેડતીનો (minior girl molestation) વધુ એક બનાવ સામે આવ્યો છે. વાડજ વિસ્તારમાં એકલતા નો લાભ લઈને આરોપી સગીરા ના ઘર માં ઘુસી ગયો અને તેણે બોલાવીને બાથમાં (hugs and kiss) લઇ કિસ કરી. જો કે સગીરાના દાદીનો અવાજ સાંભળતા જ આરોપી રફુચક્કર થઈ ગયો. સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરતા પોલીસએ ફરિયાદ (police complaint) નોંધી છે.

વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ નોકરીએથી પરત ફરી ત્યારે તેની દાદીએ તેમને જણાવ્યું હતું કે પડોશમાં રહેતો યુવક રાત્રિ દરમિયાન ઉપરના ભાગે થી તેમના ઘરમાં આવ્યો હતો. અને ફરિયાદીની દીકરીને ઉપર બોલાવી હતી.

જો કે તેમના મકાનની સામે રહેતા એક વ્યક્તિ જોઈ જતા તેમણે આ બાબત ની જાણ ફરિયાદી ના દાદી ને કરી હતી. જેથી તેઓ ઉપર જઈ રહ્યા હતા ત્યારે તેમની સગીર દીકરી રૂમ માંથી બહાર આવી.

આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

જો કે રાત્રે ઉપર જવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે પડોશમાં રહેતા આરોપી યુવક એ દસેક દિવસ પહેલા તેની પાસે મોબાઈલ નંબર માંગ્યો હતો. બાદ માં બંને જણા મોબાઈલ પર વાતચીત કરતા હતા. જો કે બનાવના દિવસે રાત્રે આરોપી સગીરાના ઘરમાં આવ્યો હતો અને સગીરાને ફોન કરીને ઉપરના માળે બોલાવી હતી.

આ પણ વાંચોઃ-મોરબીઃ મમુ દાઢીના હત્યારાઓ ઝડબાયા, ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, કોણ છે આરોપી?સગીરા ઉપર જતા આરોપીએ તેણે બાથમાં પકડી કિસ કરીને પ્રેમ કરવા માટે દબાણ કરતો હતો. જો કે દાદીનો અવાજ આવતા જ તે રફુચક્કર થઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-જૂનાગઢ: કોરોનામાં પત્નીનું ગુમાવી, પત્નીના વિરહમાં કેશોદના વેપારીએ કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં વ્યક્ત કર્યું દુઃખ

આ બાબતની જાણ ફરિયાદીને થતાં તેમણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.  ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર હોય કે પછી રાજ્ય નાની બાળાઓથી લઈને મહિલાઓ સુધી તેમની છેડતી થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. પ્રશ્ન એ છે કે આવી ઘટનાઓ ક્યારે અટકશે.
Published by: ankit patel
First published: September 28, 2021, 12:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading