Jobs and career: ભારતીય વાયુસેના (Indian Air Force, IAF)એ AFCAT 02/2022 ફ્લાઈંગ બ્રાન્ચ અને ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ અને નોન-ટેકનિકલ પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત બહાર પાડી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો https://afcat.cdac.in/AFCAT/ પર જાહેર કરાયેલ પાત્રતા માપદંડોને જોયા પછી પોસ્ટ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ નોંધ લેવી કે, AFCAT 2022ની પોસ્ટ માટે ઑનલાઇન અરજી પ્રક્રિયા જૂન 1, 2022 થી શરૂ થશે અને નોંધણી માટેની છેલ્લી તારીખ 30 જૂન, 2022 છે.
IAF AFCAT Recruitment 2022: ખાલી પદો વિશે વિગતો
પોસ્ટ: AFCAT એન્ટ્રી (એર ફોર્સ કોમન એડમિશન ટેસ્ટ) 02/2022
પગાર ધોરણ: 56100 – 110700/- (લેવલ-10)
પોસ્ટ: એનસીસી સ્પેશિયલ એન્ટ્રી
પગાર ધોરણ: 56100 – 110700/- (લેવલ-10)પોસ્ટ: મીટીઓરોલોજી એન્ટ્રી
પગાર ધોરણ: 56100 – 110700/- (લેવલ-10)
Indian Air Force AFCAT 02/2022: લાયકાતના ધારાધોરણ
શૈક્ષણિક લાયકાત
ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ લાયકાત વિગતો
ગ્રાઉન્ડ ડ્યુટી ટેકનિકલ -
ફ્લાઈંગ માટે 10+2 લેવલ / BE/ B.Tech કોર્સમાં 60% માર્ક્સ સાથે ફિજિક્સ અને ગણિત સાથે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી..
વય મર્યાદા- 20-24 વર્ષ
એરોનોટિકલ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ): ઉમેદવારોએ 10+2 (મધ્યવર્તી) પરીક્ષા ફિજિક્સ અને ગણિતમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ, 4 વર્ષના સ્નાતક / એન્જિનિયરિંગ / ટેકનોલોજીમાં સંકલિત પીજી ડિગ્રી.
મહત્વની વિગત |
મહત્વની વિગત |
અરજી કરવાની લિંક |
https://afcat.cdac.in/AFCAT/ |
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત |
01 જૂન 2022 |
અરજીની છેલ્લી તારીખ |
30 જૂન 2022 |
ફી ભરવની છેલ્લી |
30 જૂન 2022 |
એડમિટ કાર્ડ |
ટૂંક સમયમાં જાહેર કરાશે |
એરોનોટિકલ એન્જિનિયરિંગ (મિકેનિકલ): ઉમેદવારોએ ફિજિક્સ અને ગણિતમાં ઓછામાં ઓછા 60% ગુણ સાથે 10+2 (મધ્યવર્તી) પરીક્ષા પાસ કરી અને મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ, એરોનોટિકલ એન્જિનિયરિંગમાં 4 વર્ષની એન્જિનિયરિંગ/ટેક્નોલોજી ડિગ્રી.
વય મર્યાદા- 20-26 વર્ષ
ગ્રાઉન્ડ ડ્યુટી બિન-ટેક્નિકલ પાત્રતા વિગતો
એડમિનિસ્ટ્રેશન અને લોજિસ્ટિક્સ -
60% ગુણ સાથે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી.
શારીરિક લાયકાત: ઉંચાઈ પુરૂષ: 157.5 CM. | ઉંચાઈ સ્ત્રી: 152 CM.
વય મર્યાદા- 20-26 વર્ષ
એકાઉન્ટ્સ-
60% માર્ક્સ સાથે કોમર્સ B.Com માં સ્નાતકની ડિગ્રી.
શારીરિક લાયકાત: પુરુષની ઊંચાઈ: 157.5 CM. | ઉંચાઈ સ્ત્રી : 152 CM.
વય મર્યાદા- 20-26 વર્ષ
આ પણ વાંચોઃ-Sarkari Naukri: ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે નોકરીઓ માટે ઉત્તમ તક, આજથી જ કરો અરજી
શિક્ષણ-
MBA/MC/MA/M.Sc. 50% ગુણ સાથે ડિગ્રી.
શારીરિક લાયકાત: ઉંચાઈ પુરૂષ: 157.5 CM. | ઉંચાઈ સ્ત્રી: 152 CM.
વય મર્યાદા- 20-26 વર્ષ
મિટીઓરોલોજી-
કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં માસ્ટર ડિગ્રી
વય મર્યાદા- 20-26 વર્ષ
આ પણ વાંચોઃ-Gujarat Metro Recruitment: ગુજરાત મેટ્રો રેલમાં અનેક પદો ભરતી, છેલ્લી તારીખ નજીકમાં, ફટાફટ ઝડપો તક
મહત્વની તારીખ
ઓનલીન અરજી કરવાની શરૂઆત:01 જૂન 2022
અરજીની છેલ્લી તારીખ :30 જૂન 2022
ફી ભરવની છેલ્લી :30 જૂન 2022
પરીક્ષાની તારીખ : ટૂંક સમયમાં જાહેર કરાશે
એડમિટ કાર્ડ:ટૂંક સમયમાં જાહેર કરાશે
એપ્લિકેશન ફી
AFCAT એન્ટ્રી બધા ઉમેદવારો: રૂ. 250/-
NCC સ્પેશિયલ એન્ટ્રી: રૂ. 0/-
મિટીઓરોલોજી એન્ટ્રી: રૂ. 0/