HPCL Jobs : હિંદુસ્તાન પેટ્રોલિયમમાં રિસર્ચ એસોસિએટ્સની ભરતી, 85,000 સુધી મળશે પગાર

News18 Gujarati
Updated: October 18, 2021, 8:34 PM IST
HPCL Jobs : હિંદુસ્તાન પેટ્રોલિયમમાં રિસર્ચ એસોસિએટ્સની ભરતી, 85,000 સુધી મળશે પગાર
HPCLમાં સરકારી નોકરીની તક ફટાફટ કરો એપ્લાય

HPCL Research Associated Jobs: એચપીસીએલમાં સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. ફિક્સ ટર્મની આ જોબમાં ઉચ્ચ ડિગ્રી ઘરાવતા યુવક-યુવતીઓ માટે છે મોટી તક

  • Share this:
નવી દિલ્હી : એચપીસીએલ નોકરીઓ: હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL Research Associates jobs) એ રિસર્ચ એસોસિએટ્સની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી એચપી ગ્રીન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, બેંગ્લોર માટે થઈ રહી (HP Research and Green Development Bengaluru) છે. રિસર્ચ એસોસિયેટની પોસ્ટ પર ભરતી પછી, લિટરેચર સર્ચ, એક્સપિરીમેન્ટલ ફેસિલિટી સુવિધાની સ્થાપના માટે, ટેકનિકલ રિપોર્ટ તૈયાર કરવા માટે તેમજ એક્સપિરીમેન્ટલ, પાયલટ પ્રોડેક્ટ તરીકે સંશોધન કરવા માટે આ ભરતી કરવામાં આવી છે.

HPCLની આ ભરતીમાં કુલ પીએચડી કેમેસ્ટ્રી, પીએચડી સાયન્સ-માઇક્રોબાયોલોજી, બાયો ટેકનોલોજી, પીચડી એન્જિનિયરીંગ, એમટેકની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને નોકરી માટે રાખવામાં આવશે.

નોકરીનો સમય ગાળો


HPCLની આ નોકરી શરૂઆતમાં એક વર્ષ માટે હશે ત્યારબાદ આ નોકરીનો સમયગાળો પ્રોજેક્ટને અનુરૂપ લંબાવવામાં આવશે. નોકરી વધુમાં વધુ 4 વર્ષ સુધીની હોઈ શકે છે તેનાથી વધુ નોકરી આગળ જશે નહીં.

આ પણ વાંચો :  Jobs: News 18 ગુજરાતીમાં સબ એડિટર-સિનિયર સબ એડિટરની ભરતી, ડિજિટલ મીડિયામાં કારકિર્દીની ઉજ્જવળ તકપસંદગીની પ્રક્રિયા

આ નોકરી માટે પસંદગીની પ્રક્રિયા એલિજિબિલિટી સ્ક્રિનિંગ દ્વારા કરવામાં આવશે. જેમાં ઉમેદવારે ઓનલાઇન એપ્લિકેશ કર્યા બાદ પોર્ટલ પર રાહ જોવાની રહેશે. પોર્ટલ પરથી પસંદ કરવામાં આવેલા ઉમેદવારોને પર્સનલ ઇન્ટર્વૂય માટે બોલવવામાં આવશે. ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, તેના પેટન્ટની સંખ્યા, રિસર્ચ કાર્યની વિગતોના આધારે પસંદગી કરવામાં આવશે.

ભરતીની અગત્યની માહિતી



































પોસ્ટ : ફિક્સ ટર્મ રિસર્ચ એસોસિએટ પીએચડી, ફિક્સ ટર્મ રિસર્ચ એસોસિએટ એમટેક, ફિક્સ્ડ ટર્મ રિસર્ચ એસોસિએટ બીએસસી 2021, ફિક્સ્ડ ટર્મ રિસર્ચ એસોસિએટ પીજી ડિપ્લોમાં 2021, ફિકસ્ડ ટર્મ રિસર્ચ એસોસિએટ ડિપ્લોમા 2021
શૈક્ષણિક યોગ્યતા

પીએચડી : કેમેસ્ટ્રી, પીએચડી બાયો સાયન્સ, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, પીએચડી- એન્જિનિયરિંગ ( કોમ્યુશન એન્ડ એમિશન ટેકનોલોજી, ઓટોમોબાઇલ એન્જિનિયરીંગ, પીએચડી ઇન મેટરલર્જી, એમટેક (કેમિકલ એન્જિયનિરીંગ,સ મેટરલર્જી) મિકેનિકલ એન્જિનિયરીંગ, કોમબ્યુશન એન્ડ એમિશન એન્જિનિયરીંગ એમિશન ટેકનોલોજી, થર્મલ એનન્જિનિયરીંગ,

બીએસસી : કેમેસ્ટ્રી, કેમેસ્ટ્રી મટિરિયલ સાયન્સ, માઇક્રોબાયોલોજી, ડિપ્લોમા- પીજી ડિપ્લોમા : મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ ટેકનોલોજી, પેટ્રોલિયમ રિફાઇનિંગ, મેકેનિકલ એન્જિનિયરીંગ, ઑટોમેશન એન્જિનિયરીંગ,
ઉંમર મર્યાદા : પીએચડી અને પીએચડી એન્જિનિયરીંગના ઉમેદવારો માટે 11 ઑક્ટોબર 2021 સુધીમાં 32 વર્ષ હોવી અનિવર્યા છે.
ઉંમર મર્યાદા બીએસસી, એમએસી અને પીજી ડિપ્લોમા માટે બીએસસી, એમએસી અને પીજી ડિપ્લોમાના ઉમેદવારો માટે ઉંમર મર્યાદા  11 ઑક્ટોબર 2021 સુધીમાં 28 વર્ષની વધુમાં વધુ ઉંમર મર્યાદા રાખવામાં આવી છે.
પગાર : બીએસસી, એમએસી અને પીજી ડિપ્લોમાના ઉમેદવારો માટે સ્ટાઇપેન્ડ 40,000થી 50,000 રાખવામાં આવ્યું છે જ્યારે   પીએચડી અને પીએચડી એન્જિનિયરીંગના ઉમેદવારો માટે સ્ટાઇપેન્ડ 65,000થી 85,000 સુધી રાખવામાં આવ્યો છે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ  પીએચડી અને પીએચડી એન્જિનિયરીંગ માટે અંતિમ તારીખ 31 ઑક્ટોબર 2021 છે. જ્યારે બીએસસી એમએસસી અને પીજી ડિપ્લો માટે પણ 31 ઑક્ટોબર 2021 જ અંતિમ તારીખ છે.
જાહેરત જોવા માટે 

બીએસસી, એમએસી અને પીજી ડિપ્લોમાના ઉમેદવારની ઓનલાઇન જાહેરાત જોવા ક્લિક કરો

જ્યારે પીએચડી અને એન્જિનિયરીંગ ઉમેદવારોની જાહેરાત જોવા માટે ક્લિક કરો
ઓનલાઇન એપ્લાય કરો પીએચડી અને એન્જિનિયરીંગ તેમજ બીએસસી, એમએસસી અને પીજી ડિપ્લોમાના ઉમેદાવારો ઓનલાઇન એપ્લાય કરો



આ નોકરી માટે એપ્લાય કરવાની અંતિમ તારીખ

આ નોકરી માટે એપ્લાય કરવાની અંતિમ તારીખ 31 ઑક્ટોબર 2021 છે. એપ્લાય કરવા માટે આ લિંક પર ક્લિક કરીને ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ જુદી જુદી પોસ્ટ માટે એપ્લિકેશન કરી શકાશે. એપ્લાય કરવા ક્લિક કરો
Published by: Jay Mishra
First published: October 18, 2021, 8:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading