

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી સીરિયલ કુંડલી ભાગ્ય (Kundali Bhagya)માં પ્રીતાનો રોલ અદા કરનારી શ્રદ્ધા આર્યા (Sharaddha Arya) આજે કોઇ ઓળખની મોહતાજ નથી. શોમાં સંસ્કારી બહૂ પ્રીતાનો કિરદાર અદા કરનારી શ્રદ્ધા રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ અને સુંદર છે. તેની તસવીરોથી શ્રદ્ધા સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. (Photo Credit: Instagram/@sarya12)


રિયલ લાઇફમાં શ્રદ્ધા આર્યા (Shraddha Arya) કોઇ ફેશન ડિવાથી કમ નથી. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી જ એક્ટિવ રહે છે. અવાર નવાર તે તેની શાનદાર તસવીરો અને વીડિયો તેનાં ફેન્સની સાથે શેર કરતી રહે છે. (Photo Credit: Instagram/@sarya12)


સોશિયલ મીડિયા પર શ્રદ્ધા આર્યાની શાનદાર ફેન ફોલોઇંગ છે. તેનો બોલ્ડ અવતાર હમેશાં જ ચર્ચામાં રહે છે. (Photo Credit: Instagram/@sarya12)


શોમાં સંસ્કારી બહૂનાં રોલમાં નજર આવનારી પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યા રીયલ લાઇફમાં ઘણી જ બોલ્ડ છે અને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર હાજર છે. (Photo Credit: Instagram/@sarya12)


આ તસવીરોમાં શ્રદ્ધા બ્લેક મોનોકિનીમાં નજર આવે છે. તે પૂલમાં ઉભેલી નજર આવે છે. સોશિયલ મીડિયા પર પ્રીતાની આ તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. (Photo Credit: Instagram/@sarya12)


આ તમામ તસવીરો શ્રદ્ધાનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (Photo Credit: Instagram/@sarya12)