ફિલ્મ 'ચાચી 420' ની નાનકડી દીકરી થઇ ગઇ 29 વર્ષની, જુઓ હવે મચાવી રહી છે 'દંગલ'
આપણને સૌને 'દંગલ'માં ફાતિમા સના (Fatima Sana Shaikh) શેખની એક્ટિંગ ખુબજ પસંદ આવી હતી. 'દંગલ'માં ફાતિમાએ આમિર ખાન (Aamir Khan)ની દીકરીનો રોલ અદા કર્યો હતો. પણ શું તમે જાણો છો ફાતિમા સના શેખ આ પહેલાં કમાલ હાસન (Kamal Hasan)ની દીકરીનો રોલ અદા કરી ચૂકી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દર્શકોની વચ્ચે નાનકડી ફાતિમાની માસૂમિયતનાં ખુબ ચર્ચા રહ્યાં હતાં. અને તેની આ સુંદરતાીથી સૌ કોઇ તેનાં કાયલ થઇ ગયા હતાં. બોલિવૂડની આ એક્ટ્રેસ ફાતિમા સના શેખ (Fatima Sana Shaikh)નો આજે 29મો જન્મ દિવસ છે. આમિર ખાનની ફિલ્મ દંગલમાં તે તેની એક્ટિંગથી છવાઇ ગઇ. પણ આ તેની પહેલી ફિલ્મ ન હતી આ પહેલાં તે ફિલ્મ ચાચી 420માં તબ્બુ અને કમાલ હાસનની દીકરીનો રોલ અદા કરી ચૂકી છે. (Photo Credit: instagram/@fatimasanashaikh)


ખરેખરમાં, ફાતિમા સના શેખે ચાઇલ્ડ આર્ટિસ્ટનાં રૂપમાં તેનાં કરિઅરની શરૂઆત કરી હતી. (Photo Credit: instagram/@fatimasanashaikh)


આમિર ખાનની દીકરીનો કિરદાર અદા કરતાં પહેલાં તે કમલ હાસનની દીકરીનાં રોલમાં નજર આવી હતી. (Photo Credit: instagram/@fatimasanashaikh)


ફાતિમા સના શેખે કમાલ હાસન અને તબ્બૂની ફિલ્મ ચાચી 420માં તેની દીકરીનાં રોલમાં અદા કર્યો હતો. (Photo Credit: instagram/@fatimasanashaikh)


ચાઇલ્ડ આર્ટિસ્ટ ફાતિમા સના શેખ તેની એક્ટિંગથી દરેકનાં દિલ પર રાજ કરતી હતી.. (Photo Credit: instagram/@fatimasanashaikh)


ફક્ત ચાચી 420 જ નહીં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે ફાતિમાએ અન્ય ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. (Photo Credit: instagram/@fatimasanashaikh)


ઇશ્ક, બડે દિલવાલે અને વન ટૂ કા ફોર જેવી ફિલ્મોમાં ફાતિમા સના શેખે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. (Photo Credit: instagram/@fatimasanashaikh)


આ તમામ તસવીરો ફાતિમા સના શેખનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (Photo Credit: instagram/@fatimasanashaikh)