

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ઇન્ડિયાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) માતા પિતા બની ગાય છે. સોમવારનાં અનુષ્કા શર્માએ એક દીકરીને જન્મ આપ્યો ચે. અનુષ્કાનાં માતા બનતા જ સોશિયલ મીડિયા પર તેને વધામણીઓ મળવા લાગી છે. (PHOTO: Instagram)


આજે અમે આપને જણાવીએ છીએ કે, અનુષ્કા અને વિરાટની દીકરી જે ઘરમાં રેહશે તે ઘરની કિંમત કેટલી છે. (PHOTO: Instagram)


વિરાટ અને અનુષ્કા બંને જ ઇન્સ્ટાગ્રામ પર ઘણાં એક્ટિવ રહે છે. અને બંને અવાર નવાર તેમનાં ઘરની તસવીરો શેર કરતાં રહેતાં હોય છે. (PHOTO: Instagram)


ચાહે તે દિલ્હીવાળા ઘરની હોય કે કરવા ચોથનાં સમયે અનુષ્કા-વિરાટે તેમનાં મુંબઇ સ્થિત ઘરની તસવીર શેર કરી હતી. (PHOTO: Instagram)


અનુષ્કા વિરાટ મુંબઇમાં ઓમકાર 1973 એપાર્ટમેન્ટમાં રહે છે. આ એપાર્ટમેન્ટ તેમણે વર્ષ 2017માં ખરિદ્યો હતો. (PHOTO: Instagram)


મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, વિરાટ અનુષ્કાનાં આ મુંબઇ સ્થિત ઘરની કિંમત 34 કરોડ રૂપિયા છે. (PHOTO: Instagram)


સોમવારનાં વિરાટે પોતે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેનાં પિતા બનવાની માહિતી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે તેમનાં ઘરે નાનકડી પરી આવી છે. (PHOTO: Instagram)