News18 Gujarati Updated: December 30, 2020, 9:00 AM IST

રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે

- News18 Gujarati
- Last Updated: December 30, 2020, 9:00 AM IST
India-China Standoff: પૂર્વ લદાખમાં ચીનની સાથે ચાલી રહેલી સરહદ વિવાદની વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)એ બુધવારે મોટું નિેવેદન આપ્યું છે. રાજનાથ સિંહનું કહેવું છે કે ચીનની સાથે લદાખ સરહદ પર ચાલી રહેલા વિવાદ (Ladakh Border Dispute)નો હજુ કોઈ યોગ્ય ઉકેલ નથી નીકળ્યો. LAC પર યથાસ્થિતિ બનેલી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, ચીનની સાથે વાતચીતનો દોર ચાલુ છે, ટૂંક સમયમાં સૈન્ય સ્તરની વધુ એક મંત્રણા થવાની છે. જોકે, હજુ સુધી જે પણ ચર્ચા થઈ છે તેનું કોઈ પરિણામ નથી નીકળ્યું, હજુ યથાસ્થિતિ બનેલી છે પરંતુ તે પણ યોગ્ય નથી.
સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો કોઈ દેશ વિસ્તારવાદની નીતિ અપનાવે છે તો ભારતની પાસે એટલી તાકાત છે કે તેને રોકી શકે.
આ પણ વાંચો, J&K: સુરક્ષા દળોનું મોટું ‘સફાઈ અભિયાન’, 2020માં ઠાર મરાયા 203 આતંકવાદીરાજનાથ સિંહે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદને લઈ વિવાદ છે, એવામાં સારું હોત કે તે પહેલા ઉકેલાઈ જાત. જો તે વિવાદ ખતમ થઈ જાત તો આજની સ્થિતિ ન હોત. ચીન પોતાની સરહદ તરફ ઇન્ફ્રાસ્ટ્રાક્ચરનું કાર્ય કરી રહ્યું છે પરંતુ ભારત પણ પોતાની આર્મી અને નાગરિકો માટે કામ કરી રહ્યું છે. અમે કોઈ પર આક્રમણ કરવા માટે નહીં પરંતુ આપણી સુવિધા માટે આવું કરી રહ્યા છીએ.
રક્ષા મંત્રીએ આ ઉપરાંત કહ્યું કે, અમારી તૈનાતીમાં કોઈ પણ બાંધછોડ નહીં કરવામાં આવે. મને લાગે છે કે તેમની તૈનાતીમાં પણ કોઈ ઘટાડો નહીં આવે. મને નથી લાગતું કે યથાસ્થિતિ એક સકારાત્મક પરિણામ છે. મંત્રણા ચાલુ છે અને તે એક સકારાત્મક પરિણામ આપે એવી અમારી અપેક્ષા છે.
ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં રાજનાથ સિંહે ભારત-ચીન સરહદ મામલો પર પરામર્શ અને સમન્વય કાર્યતંત્રની કાર્ય પ્રણાલીનો ઉલ્લેખ કર્યો, જેની બેઠક આ મહિનાની શરૂઆતમાં થવાની હતી. સાથોસાથે કહ્યું કે જો આગામી ચરણની સૈન્ય મંત્રણા કોઈ પણ સમયે થઈ શકે છે.
આ પણ વાંચો, 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે ‘સરળ જીવન વીમા’ પોલિસી, જાણો તેની સાથે જોડાયેલી 5 જરૂરી વાતો
નોંધનીય છે કે, ભારત અને ચીનની વચ્ચે લગભગ એપ્રિલ મહિનાથી જ લદાખ સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. બંને દેશોની આર્મી મોટી સંખ્યામાં સરહદ પર તૈનાત છે. અત્યાર સુધી બે દેશોની આર્મી અનેક ચરણની મંત્રણા કરી ચૂકી છે પરંતુ કોઈ પરિણામ નથી મળ્યું.

China has been doing a lot of infrastructure development in its border areas. India is also developing infrastructure at a fast pace for people at the border and for soldiers there. We are not developing infrastructure to attack any country but for our people: Defence Minister pic.twitter.com/dc1NSBs7ML
— ANI (@ANI) December 30, 2020
આ પણ વાંચો, J&K: સુરક્ષા દળોનું મોટું ‘સફાઈ અભિયાન’, 2020માં ઠાર મરાયા 203 આતંકવાદીરાજનાથ સિંહે કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદને લઈ વિવાદ છે, એવામાં સારું હોત કે તે પહેલા ઉકેલાઈ જાત. જો તે વિવાદ ખતમ થઈ જાત તો આજની સ્થિતિ ન હોત. ચીન પોતાની સરહદ તરફ ઇન્ફ્રાસ્ટ્રાક્ચરનું કાર્ય કરી રહ્યું છે પરંતુ ભારત પણ પોતાની આર્મી અને નાગરિકો માટે કામ કરી રહ્યું છે. અમે કોઈ પર આક્રમણ કરવા માટે નહીં પરંતુ આપણી સુવિધા માટે આવું કરી રહ્યા છીએ.
India will not tolerate anything that hurts its self-respect.
Being soft does not mean that anyone can attack our pride and we sit and watch silently. India will not compromise on its pride: Defence Minister Rajnath Singh pic.twitter.com/9twfaiXtAV